ભરૂચ : દહેજની બેન્ઝોકેમ કંપનીમાં આગ લગતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા…
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં આવેલ દહેજની બેન્ઝોકેમ કંપનીના પ્લાન્ટમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો