🔴 Breaking
ભાવનગર : મહુવામાં અડધી સદીથી ગરબા બનાવતા કારીગરની કળા આજના આધુનિક યુગમાં પણ અકબંધ…ભરૂચ : મહિલાઓના આરોગ્ય માટે સંવેદનશીલ પહેલ, મહિલાઓ માટે નિઃશુલ્ક આરોગ્ય-કેન્સર તપાસ શિબિર યોજાય…ભરૂચ : ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા મહિલાઓ માટે ‘ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર’નો શુભારંભ કરાયો…ભરૂચ:ઝઘડિયાના સંજાલી ગામે દીપડાનો હુમલો, 12 વર્ષીય બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, કલાકારોએ વિવિધ શૈલીના ગરબાની સુરાવલી છેડી રિહર્સલ કર્યુંભરૂચ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિકસિત ભારત મલ્ટીમીડિયા પ્રદર્શન નિહાળ્યું, વૃક્ષારોપાણ કર્યુંગુજરાતમાં રાજકારણ ગરમાયું : પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ, ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ, કહ્યું : બાપુ માફી માંગે..!ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદ જૈન સમાજનું પવિત્ર સ્થળ હોવાનો દાવો, મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યાભાવનગર : મહુવામાં અડધી સદીથી ગરબા બનાવતા કારીગરની કળા આજના આધુનિક યુગમાં પણ અકબંધ…ભરૂચ : મહિલાઓના આરોગ્ય માટે સંવેદનશીલ પહેલ, મહિલાઓ માટે નિઃશુલ્ક આરોગ્ય-કેન્સર તપાસ શિબિર યોજાય…ભરૂચ : ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા મહિલાઓ માટે ‘ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર’નો શુભારંભ કરાયો…ભરૂચ:ઝઘડિયાના સંજાલી ગામે દીપડાનો હુમલો, 12 વર્ષીય બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, કલાકારોએ વિવિધ શૈલીના ગરબાની સુરાવલી છેડી રિહર્સલ કર્યુંભરૂચ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિકસિત ભારત મલ્ટીમીડિયા પ્રદર્શન નિહાળ્યું, વૃક્ષારોપાણ કર્યુંગુજરાતમાં રાજકારણ ગરમાયું : પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ, ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ, કહ્યું : બાપુ માફી માંગે..!ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદ જૈન સમાજનું પવિત્ર સ્થળ હોવાનો દાવો, મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યા

Tag: <span>Bharuch Police</span>

ભરૂચ: રિકવરી એજન્ટના નામે ગુંડાગીરી કરતા ઇસમોની શાન ઠેકાણે આવી, પોલીસે આકરી ગરમીમાં ખુલ્લા પગે ફેરવી કરાવ્યું રી કન્સ્ટ્રકશન

Feb 24, 2026 1 min read

ભરૂચ પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટો યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ધોમધખતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું…

ભરૂચ: પોલીસ દ્વારા આયોજિત હોર્સ રાઈડિંગ તાલીમ વર્ગની પુર્ણાહુતી,SP અક્ષયરાજ મકવાણાના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ

Feb 24, 2026 1 min read

ભરૂચ પોલીસના હોર્સ રાઈડિંગ ક્લબ (માઉન્ટેડ) દ્વારા ત્રણ મહિનાનો હોર્સ રાઈડિંગ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો,તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું કરાયુ…

ભરૂચ: પોલીસના નામે ધમકાવતા 4 આરોપીઓની ધરપકડ, ડરના કારણે 2 દિવસ પૂર્વે જ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા નિપજ્યું હતું મોત

Feb 22, 2026 1 min read

ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા વસૂલતા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક…

ભરૂચ: વાલિયાના 4 અસામાજિક તત્વોને ત્યાં પોલીસ અને વીજ કંપનીના દરોડા, રૂ.2 લાખનો દંડ ફટકારાયો

Feb 20, 2026 1 min read

વાલિયા PI એમ.બી.તોમરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનુ લિસ્ટ તૈયાર કરાવડાવી PSI કે.બી. ડોડીયાએ ટીમ સાથે કાર્યવાહી…

ભરૂચ : રમઝાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા પાલિકા વિપક્ષ નેતાની પોલીસ તંત્રને લેખિત રજૂઆત…

Feb 20, 2026 1 min read

ભરૂચમાં રમઝાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકા વિપક્ષના નેતા દ્વારા પોલીસ તંત્રને…

અંકલેશ્વર: GIDC પોલીસે ચોરીની 5 બાઇક સાથે 3 આરોપીઓની કરી ધરપકડ

Feb 20, 2026 1 min read

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાં અલગ અલગ સ્થળેથી ચોરી થયેલ પાંચ બાઈક સાથે ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની…

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ઇન્દિરા નગર ઝૂંપડપટ્ટીમાંથી કુખ્યાત બુટલેગરની રૂ. 2.69 લાખના દારૂના જથ્થા સાથે કરી ધરપકડ

Feb 14, 2026 1 min read

બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતાં વિદેશી દારૂની 635 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 2.69 લાખનો દારૂ અને…

અંકલેશ્વર: ભાડાના મકાનના બાથરૂમમાં લેબ તૈયાર કરી, ગુગલ પરથી જોઈ MD ડ્રગ્સ બનાવવાના નશાખોરી કૃત્યનો પર્દાફાશ

Feb 14, 2026 1 min read

અંકલેશ્વર GIDC રેસીડેન્સીયલ વિસ્તારમાં ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરતાં ડ્રગ્સ બનાવતી ગેરકાયદે ફેકટરીનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત…

ભરૂચ: એ ડિવિઝન પોલીસે બાઈક ચોરીના મોટા રેકેટનો કર્યો પર્દાફાશ, ચોરીની 10 બાઈક સાથે 2 રીઢા ચોર ઝડપી પાડ્યા

Feb 13, 2026 1 min read

ભરૂચ પોલીસે ગેરેજમાંથી જૂની બાઇક ખરીદી તેને ભંગારમાં વેચી તેની અસલ RC બુક મુજબની બાઇક ચોરી નંબરો બદલી…

ભરૂચ: વાગરામાં હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ

Feb 11, 2026 1 min read

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર…