🔴 Breaking
ભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમબનાસકાંઠા : ભારતીય કિસાન સંઘ આગામી દિવસોમાં સરકાર સામે માંડશે મોરચો,મોટા આંદોલનના એંધાણભરૂચના ઝઘડીયાના ખરચી ગામમાં મેગા આંખ તપાસ કેમ્પ યોજાયો,મોટી સંખ્યમાં જરૂરિયાતમંદોએ લીધો લાભવલસાડ : વશિયર બ્રિજના મુદ્દે 10 દિવસથી ચાલી રહેલી યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ આખરે સમેટાઈમુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ જીની મૂર્તિ પડી જતાં 2 લોકોના મોત, પાંચ ઘાયલભરૂચ:સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહનો કાર્યક્રમ યોજાયોસુરત : આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રવિવારે પણ સઘન ચકાસણી,બ્લીન્કીટના ગોડાઉન પર દરોડોસુરત : જહાંગીરપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગના 8માં માળેથી પટકાતા કલર કામ કરતા યુવકનું કરુણ મોતભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમબનાસકાંઠા : ભારતીય કિસાન સંઘ આગામી દિવસોમાં સરકાર સામે માંડશે મોરચો,મોટા આંદોલનના એંધાણભરૂચના ઝઘડીયાના ખરચી ગામમાં મેગા આંખ તપાસ કેમ્પ યોજાયો,મોટી સંખ્યમાં જરૂરિયાતમંદોએ લીધો લાભવલસાડ : વશિયર બ્રિજના મુદ્દે 10 દિવસથી ચાલી રહેલી યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ આખરે સમેટાઈમુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ જીની મૂર્તિ પડી જતાં 2 લોકોના મોત, પાંચ ઘાયલભરૂચ:સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહનો કાર્યક્રમ યોજાયોસુરત : આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રવિવારે પણ સઘન ચકાસણી,બ્લીન્કીટના ગોડાઉન પર દરોડોસુરત : જહાંગીરપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગના 8માં માળેથી પટકાતા કલર કામ કરતા યુવકનું કરુણ મોત

Tag: <span>Bharuch Police</span>

ભરૂચ: વાલિયા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફોડ આચરનાર ગેંગના 3 સાગરીતોની કરી ધરપકડ

Dec 22, 2025 1 min read

સાયબર ફ્રોડના નાણાં છેતરપીંડીથી મેળવી ગુનો આચરતી ગેંગને પકડી પાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હાથ…

ભરૂચ: જાહેર માર્ગ પર મોબાઈલ શોપની પ્રમોશનલ રીલ બનાવવી યુવાનોને ભારે પડી, પોલીસે ગુનો નોંધી 5 ઇસમોની કરી ધરપકડ

Dec 22, 2025 1 min read

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકમાં ગણેશ મોબાઈલ શોપનો જોખમી વિડીયો બનાવી વાયરલ કરનાર દુકાનદાર…

ભરૂચ: પોલીસે ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત 4 ગુના દાખલ કર્યા, અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ

Dec 20, 2025 1 min read

ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત પોલીસે અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ સાયબર ફ્રોડના નાણા જમા…

ભરૂચ: નફો કમાવવાની લાલચ આપી રૂ.1 કરોડની છેતરપીંડી, સાયબર ક્રાઇમ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

Dec 20, 2025 1 min read

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને 1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ…

ભરૂચ: બી ડિવિઝન પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની કરી ધરપકડ, મ્યુલ એકાઉન્ટ ખોલાવી રૂ.11.82 લાખની છેતરપીંડી આચરાય હતી

Dec 19, 2025 1 min read

આરોપી સરફરાજ મેમણના બેંક ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા. જે એન.સી.આર.પી. અરજીની…

ભરૂચ: એ ડિવિઝન પોલીસે રહાડપોર ગામે જુગાર રમતા 2 જુગારીઓની કરી ધરપકડ

Dec 18, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે રહાડપોર ગામની સીમ વિસ્તારમાંથી બે ઇસમને પત્તાપાના વડે જુગાર રમતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ભરૂચ: સોનીને ત્યાં ઘડામણનું કામ શીખવા આવેલ કારીગર રૂ.5.32 લાખના દાગીના લઈ ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Dec 17, 2025 1 min read

ભરૂચના કંસારવાડમાં સોનીને ત્યાં ઘડામણનું કામ શીખવા આવેલ બંગાળી યુવાન 5.32 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.ચોરીનો…

ભરૂચ : પોલીસ હેડક્વાર્ટર ખાતે “માનવ અધિકારો” વિષયક જાગરૂકતા સેમિનારનું આયોજન કરાયું…

Dec 14, 2025 1 min read

ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. 14 ડિસેમ્બર 2025’ના રોજ “માનવ અધિકારો” અંગે જનજાગરૂકતા ફેલાવવાના શુભ આશયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું…

ભરૂચ: હાંસોટ પોલીસે જુગાર રમતા 5 જુગારીઓની કરી ધરપકડ, રૂ.35 હજારનો મુદ્દામાલ જપ્ત

Dec 11, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.પોલીસે તેઓ પાસેથી કુલ રૂ.35 હજારનો…

અંકલેશ્વર:  દઢાલ ગામે મોબાઈલ ટાવરની જનરેટર ટાંકીમાંથી ડીઝલ ચોરીના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ

Dec 9, 2025 1 min read

અંકલેશ્વરના દઢાલ ગામે આવેલી ગ્રીન વેલી સોસાયટીની સામે સહિતના બે મોબાઈલ ટાવરમાં તસ્કર ટોળકી ત્રાટકી જનરેટર માટે રાખેલ…