ભાવનગર : વરતેજના એક જ પરિવારના 11 લોકોના અકસ્માતમાં મોત, ગામમાં શોકનો માહોલ
આણંદ-તારાપુર હાઇવે પર થયો ગોઝારો અકસ્માત, ભાવનગર જતી ઇકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાય.
આણંદ-તારાપુર હાઇવે પર થયો ગોઝારો અકસ્માત, ભાવનગર જતી ઇકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાય.
ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે સર્જાઈ કરુણાંતિકા, તળાવમાં ન્હાવા પડેલા 4 તરુણોનું ડૂબી જતાં મોત નીપજ્યું.
કોરોના મહામારીએ સૌને ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ અને રોગ પ્રતિકારક શક્તિ વિશે આયુર્વેદિક વનસ્પતિઓ અને યોગથી ફરી એકવાર…
ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ડ્રેનેજ પ્રશ્ર્ને સ્થાનિકો તેમજ દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજનામાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ રહ્યો છે.…
ભાવનગર જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના 5 સસ્પેકટીવ કેસ નોંધાતા સમગ્ર જીલ્લામાં કુલ 125 લોકો હાલ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.…
ભાવનગર શહેર તેની સંસ્કારિતા સાથે દાનની સરવાણી વહાવવા માટે પણ જાણીતું છે. કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વનો ભરડો લીધો…
ભાવનગરમાં પ્રથમવાર ડો.લાખાણીના હોસ્પિટલમાં સીપ્લા કંપની દ્વારા તૈયાર કરાયેલ કાસીટીવીમેબ ઇડેવીમેન ઇજેકશન દર્દીને આપવામાં આવ્યું હતું ભાવનગરમાં પ્રથમવાર…
ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવેની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. રૂવાપરી ખાતે આવેલ લેપ્રેસી…
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમ્યાન ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો…