Connect Gujarat
Featured

ભાવનગર: કોરોના દર્દી પર કોકટેલ એન્ટીબોડી ઈન્જેકશનો ઉપયોગ કરવામાં આવ્યો, જુઓ શું છે ફાયદા

ભાવનગર: કોરોના દર્દી પર કોકટેલ એન્ટીબોડી ઈન્જેકશનો ઉપયોગ કરવામાં આવ્યો, જુઓ શું છે ફાયદા
X

ભાવનગરમાં પ્રથમવાર ડો.લાખાણીના હોસ્પિટલમાં સીપ્લા કંપની દ્વારા તૈયાર કરાયેલ કાસીટીવીમેબ ઇડેવીમેન ઇજેકશન દર્દીને આપવામાં આવ્યું હતું

ભાવનગરમાં પ્રથમવાર ડો.લાખાણી દ્વારા સીપ્લા કંપની દ્વારા તૈયાર કરાયેલ કાસીટીવીમેબ ડેવીમેન ઇન્જકશન કોરોનાના દર્દીને આપવામાં આવ્યું હતું આ અંગે ડો.લાખાણીએ જણાવ્યુ હતું કે આજે એક પેશન્ટને સીપ્લા કંપનીએ તૈયાર કરેલ કોવીડને લગતુ નવુ ફૂગ કાસીટીવીમેબ

આપવામાં આવેલ છે . આ ઈન્જેકશન સ્પીક પ્રોટીન કોવિડ2 વિરુદ્ધ કામ કરે છે આ એન્ટીબોડી સ્પીક પ્રોટીને બ્લોક કરી શરીરના સેલ્સમાં જતા અટકાવે છે આ એક ડોઝની કિંમત ૫૯,૭૫૦ છે . આ ઇન્જકશન સામાન્ય રીતે ૯૦ ટકાથી ઉપર હોય અથવા વિધાઉટ ઓક્સિજન હોય તેને આપવામાં આવે છે આની રીકવરી અમદાવાદ , રાજકોટ , સુરતમાંસારી જોવા મળી છે . ત્યારે આજે પ્રથમવાર ભાવનગરના પેશન્ટને આપવામાં આવી છે . આવું જ એક એન્ટિીબોડી કોકટેલ અમેરીકાના પૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પની સારાવરમાં વાપરવામાં આવેલ

Next Story