પાટણ : રાધનપુરમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા
પાટણના રાધનપુર ગાયત્રી મંદિર થી સીસી મંદિર સુધી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી…