ભરૂચ : મેસરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાય BKPL સીઝન-2 ક્રિકેટ ટુર્નામેન્ટ, ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ…
કરજણ-મેસરાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર BKPL-2 ક્રિકેટ ટુર્નામેન્ટનું મુબારક દેરોલવાલાના હસ્તે રંગેચંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.