શરત અને ફરીથી તમને ટ્વિટર પર ફ્રી માં મળશે બ્લુ ટિક! આ રીતે તમને થશે ફાયદો
બ્લુ ટિક હટાવ્યા બાદ ઘણી મોટી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક ગાયબ થઈ ગઈ હતી.
બ્લુ ટિક હટાવ્યા બાદ ઘણી મોટી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક ગાયબ થઈ ગઈ હતી.
માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ એલન મસ્કની જાહેરાત મુજબ લેગેસી વેરિફાઈડ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી લેવામાં આવ્યા છે.…