પંચમહાલ : પાકિસ્તાનના આતંકી આકાઓને મદદ કરનાર ગોધરાના શખસને આંધ્રપ્રદેશની ઇન્ટેલિજન્સ સેલે ઝડપી પાડ્યો
આંધ્રપ્રદેશમાં ભારતીય સૈન્યના નેવીના અધિકારીઓની જાસૂસી પ્રકરણની તપાસોમાં આંધ્રપ્રદેશ એ.ટી.એસ.અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા “રાઉન્ડ અપ” કરવામાં આવેલા…
