Featured અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક હાઈવાની અડફેટે 6 ભેંસના મોત Apr 12, 2023 1 min read અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા.