અંક્લેશ્વર : ઉદ્યોગકાર પાસે 3 વેપારીએ બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી રૂ. 96 લાખની છેતરપિંડી આચરી, પોલીસે તપાસ આરંભી…
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વરના ઉદ્યોગકાર સાથે રૂ. 96 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.