ગુજરાત વડોદરા: સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી, કાર ચાલક જીવતો ભૂંજાયો May 18, 2022 1 min read વડોદરા શહેરના સિંધરોટ રોડ પર આજે સવારે એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.