અમદાવાદ: કોરોના ઇફેક્ટ,AMTS-BRTS બસમાં 50% કેપેસિટી સાથે જ મુસાફરી કરી શકાશે
ગુજરતામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે.
ગુજરતામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારીના કારણે એસટી નિગમને પણ કરોડો…