Featured ભરૂચ: ભારતવિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના નવા પ્રમુખ તરીકે નરેશ ઠક્કરની વરણી Jun 19, 2022 1 min read રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે.