ગુજરાત યુનિવર્સિટીમાં 300 CCTV કેમેરા લગાવાશે, સરકારના આદેશ બાદ પ્રક્રિયા શરૂ…
આગામી 10 દિવસમાં યુનિ.માં કેમ્પસમાં નવા સીસીટીવી લગાવાશે. હાલ સરકારની એન્જસી હેઠળ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે.