ગાંધીનગર : ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા વહીવટી તંત્રને હાઇટેક અને પારદર્શક બનાવવાનો નવતર પ્રયોગ
ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 19 સ્ટાર્ટઅપ્સને જોડીને સરકારી કામકાજને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે આ ટેકનોલોજીથી ફાઈલોના નિકાલમાં…
