ચંદ્રયાન 3 ની સફળતા પર બૉલીવુડ સ્ટારની શાનદાર પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું…….
ચંદ્રયાન 3 ની સફળતા બાદ શાહરુખ ખાન, અક્ષય કુમાર અને સની દેઓલે પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
ચંદ્રયાન 3 ની સફળતા બાદ શાહરુખ ખાન, અક્ષય કુમાર અને સની દેઓલે પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકેન્ડ એટલે લગભગ અડધા કલાક માટે ફાયર કર્યું.