ભરૂચ: છઠ્ઠપુજા નીલકંઠેશ્વર ઘાટના બદલે હનુમાન મંદિરે કરવામાં આવશે, તડામાર તૈયારીઓ શરૂ કરાય
ભરૂચ જીલ્લામાં વસતા ઉત્તરભારતીયો દ્વારા છઠ્ઠપૂજાના પર્વની ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે