પ્રજાસત્તાક દિવસ પરેડ 2022: યુપીના કાશી વિશ્વનાથની ઝાંખીને પ્રથમ સ્થાન મળ્યું, CISF શ્રેષ્ઠ માર્ચિંગ ટીમ
પ્રજાસત્તાક દિવસની પરેડના અવસરે રાજપથ પર કાઢવામાં આવેલી ઝાંખીઓમાં ઉત્તર પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ સ્થાન મળ્યું છે.