ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પણ CM ચન્નીએ ચાલુ રાખ્યો પ્રચાર, મુખ્યમંત્રી સામે દાખલ થયો કેસ
પંજાબમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શુક્રવારની સાંજે સમાપ્ત થયો હતો અને હવે રવિવારે મતદાન થશે.
પંજાબમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શુક્રવારની સાંજે સમાપ્ત થયો હતો અને હવે રવિવારે મતદાન થશે.
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ વધી ગઈ છે.