ભાવનગર : લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ…
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં વિધર્મી યુવક દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો મામલો સામે આવ્યો છે.