અમદાવાદ : રીક્ષા ચાલકની “પ્રામાણિકતા”, NRI મહિલાનો આઇફોન અને પર્સ પરત કર્યું…
આજના બેઈમાન જમાનામાં હજી ઘણા લોકોએ ઈમાનદારીને જીવતી રાખી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે
આજના બેઈમાન જમાનામાં હજી ઘણા લોકોએ ઈમાનદારીને જીવતી રાખી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે
GPCB દ્વારા જવાબદાર ઉદ્યોગો સામે કોઈપણ પ્રકારના કડક પગલાં ભરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે પણ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.
વિશ્વ સંસ્કૃત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રેડિયો યુનિટી 90 એફ.એમ.પર પ્રવાસીઓને સંસ્કૃત ભાષાનમું માર્ગદર્શન આપવામાં…
નર્મદા ડેમમાંથી પાણી છોડવાની જાહેરાતના પગલે ઝઘડીયાના નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
આખી રાત એક લાખ યુવાનો શહેરમાં દોડ લગાવશે.5 લાખથી વધુ લોકો મેરેથોન રનર ઉત્સાહ વધારશે.
રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એ સિવાય 10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી…
ડ્રોન સ્કૂલનું ઉદ્ઘાટન મંગળવારે આસામના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી કેશબ મહંત દ્વારા કરવામાં આવ્યું હતું.
વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે તેમની ફિલ્મ લિગરના પ્રમોશન માટે વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા
અમદાવાદીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાંજ પડતાની સાથે સેંકડો લોકો પરિવાર સાથે રિવરફ્રન્ટ પર લટાર…