🔴 Breaking
અંકલેશ્વર: GIDCમાં પ્લોટ ફાળવણીને લઈ વિવાદ, વ્હાલા દવલાની નીતિ અપનાવાય હોવાના આક્ષેપ સાથે અરજદારોમાં નારાજગીભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહીભરૂચ: CEIR પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડરાશિ ભવિષ્ય 25 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોઅંકલેશ્વર: GIDCમાં પ્લોટ ફાળવણીને લઈ વિવાદ, વ્હાલા દવલાની નીતિ અપનાવાય હોવાના આક્ષેપ સાથે અરજદારોમાં નારાજગીભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહીભરૂચ: CEIR પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડરાશિ ભવિષ્ય 25 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયો

Tag: <span>ConnectGujatat</span>

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે ઇમરજન્સી ઉપયોગ માટે “નોવાવેક્સ” કોરોના રસીને મંજૂરી આપી, આ રસી ફક્ત 12થી 18 વર્ષના લોકોને અપાશે

Mar 23, 2022 1 min read

ભારતમાં પુખ્ત વયના લોકો પછી હવે કિશોરો અને બાળકો પર કોરોનાની રસી લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું…

જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ…

Mar 22, 2022 1 min read

ભારતના રાષ્ટ્રપતિ તારીખ 24 અને 25 માર્ચના રોજ ગુજરાતના દ્વારકા અને જામનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા માટે…

બનાસકાંઠા :વાવ પાસેની માવસરી બોર્ડર પર જવાને જડબામાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું, જાણો શું છે સમગ્ર મામલો..?

Mar 22, 2022 1 min read

ભારત-પાકિસ્તાન સરહદ પર દેશની રક્ષા બીએસએફ જવાનો કરી રહ્યા છે. ત્યારે માવસરીની હદમાં અંબાજી બીઓપીના લિંબુણી ઓપી પર…

ખેડા : શાસન પ્રણાલીમાં સમાજ શ્રેષ્ઠીઓનું યોગદાન, ઉત્તરસંડા ગામની થશે કાયાપલટ

Mar 21, 2022 1 min read

સનરાઇઝ ઉત્તરસંડાના ઉપક્રમે સનરાઇઝ ઉત્તરસંડા દ્વારા પૂ. સુરજબા સરોવર (જુનું ગોયા તળાવ) તથા વેરા તળાવના બ્યુટીફીકેશન, આર્યન અર્જુન…

ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થતાં એક જ પરીવારના 3 સભ્યોનું મોત

Mar 21, 2022 1 min read

કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં મકાન થયું ધરાશાયી કાટમાળ નીચે દબાતા પરીવારના 3 સભ્યોનું મોત એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ…

દિલ્હી : PM મોદીની અદયક્ષતામાં બેઠક યોજાઇ, 3 રાજ્યોના CM પદના દાવેદારો અંગે ચર્ચા કરાય

Mar 21, 2022 1 min read

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવાના આગામી મુખ્યમંત્રી પદના દાવેદાર અંગે…

છોટાઉદેપુર : આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો ગેરનો મેળો, ગોઠ રકમથી માનતા પૂરી કરતાં લોકો…

Mar 20, 2022 1 min read

આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ મેળો એટલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના ગેરનો મેળો. કોરોના માહામારી બાદ આ…

અમરેલી : સી.આર.પાટીલના જન્મદિવસની આગોતરી ઉજવણી, 1600 યુનિટ રક્તથી રક્તતુલા કરાય

Mar 15, 2022 1 min read

સી.આર.પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી 1600 યુનિટ રક્તથી સી.આર.પાટીલની રક્તતુલા કરાય રક્તદાન કેમ્પ દ્વારા 1600 યુનિટ રક્ત એકત્ર…