દૈનિક સંક્રમિત દર્દીઓની સંખ્યા 50 હજારથી નીચે પહોંચી, 684 લોકોના મોત, ચેપ દર 3.17 ટકા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 44,877 નવા કેસ નોંધાયા છે અને 684 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 44,877 નવા કેસ નોંધાયા છે અને 684 લોકોના મોત થયા છે.
દેશમાં ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિતમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી…
સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં 65 ટકાનો ઘટાડો નોંધાયો છે