Connect Gujarat

You Searched For "Cotton"

અમરેલી : દિવાળી બગડવાની ખેડૂતોમાં હૈયા વરાળ, કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા હરાજી બંધ કરાવી...

7 Nov 2023 11:46 AM GMT
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડો કપાસથી છલોછલ ભરાય, પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોમાં વસવસો...

17 Oct 2023 10:58 AM GMT
અમરેલી જિલ્લામાં કપાસનું મબલખ વાવેતર થયા બાદ અમરેલી જિલ્લામી માર્કેટિંગ યાર્ડો સફેદ સોનાથી જાણે છલોછલ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

સાબરકાંઠા: હિંમતનગરમાં કપાસની ખરીદીની શુભ મુહુર્તમાં શરૂઆત, 30 હજાર કિલો કપાસની આવક

17 Oct 2023 6:46 AM GMT
સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગરમાં કોટન માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીની શુભ મુહુર્તમાં શરૂઆત કરવામાં આવી હતી.

અમરેલી: ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોએ વાવણી કાર્યના કર્યા શ્રી ગણેશ, કપાસની વાવણી શરૂ કરી

31 May 2023 11:56 AM GMT
અમરેલી જિલ્લામાં આજરોજ ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દીધો છે

અમરેલી : APMCની જાહેર હરાજીમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા, ટેકાના ભાવે ખરીદી કરવા માંગ..!

22 May 2023 11:49 AM GMT
કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે

ભાવનગર: કપાસનો 600 કિલો નકલી બિયારણનો જથ્થો ઝડપાયો,પોલીસે હાથ ધરી તપાસ

14 May 2023 7:34 AM GMT
વલ્લભીપુર પોલીસે બાતમીને આધારે નસીતપુર ગામેથી નકલી બિયારણના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કારુવાહી હાથ ધરી છે.

અમરેલી : પોષણક્ષમ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ કરેલા કપાસના સંગ્રહમાં આવી અદ્રશ્ય જીવાત...

4 March 2023 10:16 AM GMT
જિલ્લામાં કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા સંગ્રહ કરીને કપાસનો ભાવ વધે તેની રાહ જોતા ખેડૂતો માટે નવી આફત આવીને ઉભી થઈ છે.

અમરેલી : બાબરા APMCમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ, કિસાન સંઘે જાહેર હરાજી બંધ કરાવી

4 Jan 2023 10:54 AM GMT
અમરેલી જિલ્લાનું મેવાસા ગામ… 700થી 800 જેટલા ખેડૂત ખાતેદારો ધરાવતા મેવાસા ગામમાં ખેડૂતો નોંધારા બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા...

અમરેલી : કપાસની આવક તો વધી, પણ પોષણક્ષમ ભાવો ન વધ્યા : ખેડૂતોમાં વસવશો...

31 Dec 2022 11:23 AM GMT
અમરેલી જિલ્લામાં ગામડાઓમાં કપાસની ખરીદી ઓછી થતાં APMCમાં જાહેર હરાજીમાં કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.

આજે તા. 7મી ઓકટોબર એટલે "વિશ્વ કપાસ દિવસ" : જાણો, ગુજરાતમાં કપાસ: ભુતકાળ અને વર્તમાન...

7 Oct 2022 11:10 AM GMT
સહારા રણ વિસ્તારના અવિકસિત 4 આફ્રિકન દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને “કપાસ ચાર દેશોનું જૂથ તરીકે ઓળખવામાં આવે છે.

રાજસ્થાન : સફેદ સોનું "કપાસ" અંતર્ગત ઉદયપુર ખાતે ત્રિદિવસીય કોન્ફરન્સ યોજાય…

11 Aug 2022 8:51 AM GMT
હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય તથા અન્ય મહાનુભાવો દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રેઝન્ટેશનના એવોર્ડથી નવાજવામાં આવેલ છે

અંકલેશ્વર: ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોએ વાવણીકાર્યના કર્યા શ્રી ગણેશ, ડાંગર અને કપાસનું વ્યાપક વાવેતર

7 July 2022 12:28 PM GMT
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.