🔴 Breaking
ભરૂચ: સંત નિરાંકરી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાનભરૂચ: રોહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન,આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણીગુજરાત રાજ્યના જુનિયર સ્કેલ વર્ગ-1ના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલીથી ખળભળાટ ભરૂચ: વિકાસના દાવાઓ વચ્ચે જંબુસરમાં દર્દીને કાદવ કીચડ વચ્ચે ખાટલામાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની પડી ફરજભરૂચ: શ્રી બાજખેડાવાળ હિતવર્ધક સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના ગાયકો માટે કરાઓકે ગાયન સ્પર્ધા યોજાઈઅંકલેશ્વર:  મીઠા ફેકટરી નજીક કેનાલ પાસેથી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ,રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: બોરભાઠા બેટ ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ અમે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, દર્દીઓના આરોગ્યની કરવામાં આવી તપાસભરૂચ: સંત નિરાંકરી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાનભરૂચ: રોહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન,આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણીગુજરાત રાજ્યના જુનિયર સ્કેલ વર્ગ-1ના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલીથી ખળભળાટ ભરૂચ: વિકાસના દાવાઓ વચ્ચે જંબુસરમાં દર્દીને કાદવ કીચડ વચ્ચે ખાટલામાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની પડી ફરજભરૂચ: શ્રી બાજખેડાવાળ હિતવર્ધક સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના ગાયકો માટે કરાઓકે ગાયન સ્પર્ધા યોજાઈઅંકલેશ્વર:  મીઠા ફેકટરી નજીક કેનાલ પાસેથી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ,રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: બોરભાઠા બેટ ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ અમે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, દર્દીઓના આરોગ્યની કરવામાં આવી તપાસ

Tag: <span>Covid care Center</span>

ભરૂચ : ટંકારીયા ગામે કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર કોરોના વોરિયર્સનું સન્માન

Jun 20, 2021 1 min read

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના હૉલમાં કોવિડ કેર સેન્ટરમાં નિસ્વાર્થપણે સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સ માટેના…

જામનગર : ઝાખર ખાતે 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ

May 23, 2021 1 min read

જામનગરના ઝાખર ખાતે 100 બેડના કોવીડ કેર સેન્ટરનું રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.. રાજયમાં…

ભરૂચ : નરદેવબાપાની 66મી દીક્ષાતિથિ નિમિત્તે નેત્રંગ કોવિડ સેન્ટરમાં 5 ઓક્સિજન રેગ્યુલેટર કીટનું દાન કરાયું

May 16, 2021 1 min read

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારીની બીજી લહેર ખુબજ ઘાતક બની ગઈ છે ત્યારે કોરોનામાં દર્દીઓને મુખ્યત્વે ઓક્સિજન…

ગીર સોમનાથ : વેરાવળમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી

May 12, 2021 1 min read

કોરોના મહામારીમાં જ્યારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો ફુલ થઈ છે, ત્યારે આજે વેરાવળમાં શિવમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અને…

અમદાવાદ : થલતેજમાં ‘મધર્સ હાઉસ’ ખાતે ૭૨ બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ

May 11, 2021 1 min read

રાજ્યમાં કોરોનાની મહામારીનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ. તેના મક્કમ પડકાર માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે અને…

જામનગર : BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 14 હજાર લિટર ઓકસીજનનો જથ્થો કોવિડ હોસ્પિટલને આપવામાં આવ્યો

May 9, 2021 1 min read

જામનગર કોરોના મહામારી દિવસે ને દિવસે વધે છે ત્યારે જામનગરની અનેક ધાર્મિક અને સામાજિક સેવાકીય સંસ્થાઓ કોરોના દર્દીઓની…

અમદાવાદ: રેલ્વે વિભાગ ટ્રેનમાં બનાવવામાં આવ્યા આઇશોલેશન વોર્ડ, વાંચો કેવી મળશે સુવિધા

May 4, 2021 1 min read

અમદાવાદમાં સતત વધતા જતા કેસને લઈને જે પ્રમાણે લોકો બેડના અભાવના કારણે મોતને ભેટવું પડે છે તેને પગલે…

અમરેલી : સાવરકુંડલા ખાતે સુવિધાથી સજ્જ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ, નિષ્ણાંત તબીબો આપશે દર્દીઓને સેવા

May 2, 2021 1 min read

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોરોનાના દર્દીઓ માટે વિનામૂલ્યે સેવા આપતા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ કેર સેન્ટરમાં 35 બેડ અને ઓક્સિજન સહિત આઇએસોલેશન વોર્ડની પણ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી…

વલસાડ : 100 બેડના નવા કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

May 2, 2021 1 min read

કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે બેડ, ઑક્સીજન અને ઈંજેક્સનની અછત સર્જાઈ છે, ત્યારે વલસાડ જિલ્લામાં નવા કોવિડ કેર સેન્ટરનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે…

અમદાવાદ : ધંન્વતરી હોસ્પિટલમાં તમામ બેડ ભરાયાં, દર્દીઓ અને પરિજનો વચ્ચે સંપર્ક તુટયો

May 1, 2021 1 min read

અમદાવાદના જીએમડીસી મેદાનમાં ઉભી કરાયેલી 900 બેડની ધંન્વતરિ હોસ્પિટલમાં તમામ બેડ ફુલ થઇ ગયાં હોવાનું સત્તાધીશો જણાવી રહયાં…