🔴 Breaking
ભરૂચ:  રેવા ફાઉન્ડેશન દ્વારા મિશ્ર શાળાના બાળકોને છત્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન… : નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું…અંકલેશ્વર: ઝઘડિયામાં લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારીભરૂચ : ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન-અંબેમાતા સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાય…ભરૂચ : 1947’ના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને જે.પી.કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો…ભરૂચ: આમોદના નાહીયેરમાં સ્વામિનારાયણ મંદિરના બાંધકામમાં રૂ.31 લાખની છેતરપિંડી, 2 કોન્ટ્રાકટરની અમદાવાદથી ધરપકડભરૂચ: સીટી સેન્ટર બસ ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમ યોજાયોઅંકલેશ્વર: 16 ઓગષ્ટે રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે,14 જિલ્લાના 300 સ્પર્ધકો લેશે ભાગભરૂચ:  રેવા ફાઉન્ડેશન દ્વારા મિશ્ર શાળાના બાળકોને છત્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન… : નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું…અંકલેશ્વર: ઝઘડિયામાં લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારીભરૂચ : ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન-અંબેમાતા સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાય…ભરૂચ : 1947’ના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને જે.પી.કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો…ભરૂચ: આમોદના નાહીયેરમાં સ્વામિનારાયણ મંદિરના બાંધકામમાં રૂ.31 લાખની છેતરપિંડી, 2 કોન્ટ્રાકટરની અમદાવાદથી ધરપકડભરૂચ: સીટી સેન્ટર બસ ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમ યોજાયોઅંકલેશ્વર: 16 ઓગષ્ટે રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે,14 જિલ્લાના 300 સ્પર્ધકો લેશે ભાગ

Tag: <span>defamation case</span>

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત બદનક્ષી કેસમાં દોષિત

Sep 26, 2024 1 min read

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને માનહાનિ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. અને કોર્ટે 15 દિવસની જેલની સજા ફટકારી છે.…

બાંગ્લાદેશ પૂર્વ ન્યાયાધીશની માનહાનીના કેસમાં ધરપકડ,ભારત આવી રહ્યા હતા ત્યારે કરાય ધરપકડ

Aug 25, 2024 1 min read

નિવૃત્ત ન્યાયાધીશ શમસુદ્દીન ચૌધરી માણિકની માણિકને મોડી રાત સુધી BGB ચોકીમાં રાખવામાં આવ્યા હતા.ગુરુવારે માણિક સામે માનહાનિનો કેસ…

“મોદી સરનેમ માનહાનિ કેસ” : રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટની રોક, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી…

Aug 4, 2023 1 min read

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લેનાર 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં 2 વર્ષની સજા પર રોક લગાવી…

PM મોદીની ડીગ્રી મુદ્દે યુનિ.નો બદનક્ષીકેસ,13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન

Jun 7, 2023 1 min read

આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનામુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંઘને ગુજરાત યુનિવસિર્ટીએમેટ્રો કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો છે.

રાહુલ ગાંધી માનહાનિ કેસ:સુરત સેશન્સ કોર્ટે અરજી ફગાવતાં રાહુલની બે વર્ષની સજા યથાવત્ રહેશે

Apr 20, 2023 1 min read

રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી તેમજ તેમનું સંસદપદ પણ રદ કરવામાં આવ્યું છે.

સુરત: માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળી રાહત, કોર્ટે 13મી એપ્રિલ સુધીના જામીન આપ્યા

Apr 3, 2023 1 min read

માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજરોજ સુરત કોર્ટમાં હાજર થયા હતા ત્યારે નામદાર કોર્ટે તેઓને 13મી એપ્રિલ…

સુરત: રાહુલ ગાંધીના માનહાની કેસને લઈને મોટા સમચાર, માફી માંગવા કોંગ્રેસનાં નેતાઓએ સમજાવ્યા પણ ન માન્યા !

Mar 27, 2023 1 min read

રાહુલ ગાંધીના માનહાનિ કસે બાબતે નવોજ ખુલાસો થયો છે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈનું આ મામલે નિવેદન…

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વ્રારા રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું

Mar 26, 2023 1 min read

રાહુલ ગાંધીને રાજ્યસભા પદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

સુરત : માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, 30 દિવસના જામીન સાથે હાઇકોર્ટમાં જશે…

Mar 23, 2023 1 min read

કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 'મોદી' અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં થશે હાજર

Mar 23, 2023 1 min read

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી  2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે. પક્ષના નેતાઓએ ગઈકાલે…