Connect Gujarat

You Searched For "delhi news"

દિલ્હી : AIIMSએ આપી લોકોને મોટી રાહત, OPDનું રજિસ્ટ્રેશન અને રૂ. 300 સુધીના ટેસ્ટ મફતમાં થશે...

31 Oct 2022 12:13 PM GMT
AIIMSમાં OPD રજિસ્ટ્રેશન માટેની ફી 10 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે 2જી નવેમ્બરથી સમાપ્ત થશે

'કર્તવ્ય પથ' તરીકે ઓળખાશે રાજ પથ , NDMCની બેઠકમાં પ્રસ્તાવ થયો પાસ

7 Sep 2022 9:51 AM GMT
ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તાને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે અને હવે તેનું નામ 'કર્તવ્ય પથ' રાખવામાં આવશે.

"દિલ્હી મેં શોર નહી..." : વાહનમાં પ્રેશર હોર્ન વગાડવા પર રૂ. 10 હજારનો દંડ, ડ્રાઈવરો માટે જરૂરી નિયમો ઘડાયા...

20 Aug 2022 11:17 AM GMT
દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને પાઠ ભણાવવા અને ધ્વનિ પ્રદૂષણની સમસ્યાને કાબૂમાં લેવા માટે દંડ વસૂલવાની તૈયારી શરૂ કરી દીધી છે.

આજે નેહરુજી, નેહરુજી, બસ મજા કરો, વાંચો પીએમ મોદીએ ભાષણની વચ્ચે કેમ કહ્યું?

7 Feb 2022 4:17 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો

CM શિવરાજસિંહ ચૌહાણ PM મોદીની લેશે મુલાકાત, વિકાસ કાર્યો સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

3 Feb 2022 9:53 AM GMT
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

દિલ્હીમાં સિનેમા હોલ ખુલતાની સાથે જ સંજય લીલા ભણસાલીએ 'ગંગુબાઈ'ની રીલીઝ ડેટ જાહેર કરી

28 Jan 2022 5:52 AM GMT
ગુરુવારે, દિલ્હી સરકારે 50 ટકા ક્ષમતાવાળા સિનેમા હોલ ખોલવાની જાહેરાત કરી હતી.

તીવ્ર ઠંડી વચ્ચે IMDએ જારી કર્યું આ એલર્ટ, જાણો કેવું રહેશે આજનો હવામાન

26 Jan 2022 3:00 AM GMT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે

દિલ્હી: આગ્રાના શાહગંજ વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે પરિવારના 8 લોકો દાઝ્યા

24 Jan 2022 8:47 AM GMT
આગ્રાના શાહગંજ વિસ્તારના ભોગીપુરામાં સોમવારે સવારે વાલ્મિકી વસ્તીમાં ગેસ સિલિન્ડર ફાટવાથી એક જ પરિવારના આઠ લોકો ભડથુ થયા.

દિલ્હી :સંસદ ભવનમાં એકસાથે 400 કર્મચારીઓ સંક્રમિત થતા ખળભળાટ

9 Jan 2022 5:49 AM GMT
કોરોના વાયરસે દેશમાં ફરી એકવાર આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેની ખરાબ અસર દિલ્હીમાં જોવા મળી રહી છે .

દિલ્હી : કોરોનાના કારણે શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ સહિત વર્ક ફ્રોમ હોમના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ...

4 Jan 2022 10:48 AM GMT
દિલ્હીમાં વધતાં જતાં કોરોનાના કેસ સામે હવે શનિ-રવિ વિકેન્ડ કરફ્યુનું એલાન અને સાથે જ ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા...

દિલ્હી : પોલીસના બળપ્રયોગ સામે તબીબોનો વિરોધ, દેશમાં આવતીકાલે તમામ આરોગ્ય સેવા બંધ રાખવાનું એલાન...

28 Dec 2021 9:52 AM GMT
દિલ્હી પોલીસની કાર્યવાહીથી નારાજ ડોક્ટરોએ તમામ આરોગ્ય સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે,