અંકલેશ્વર : સારંગપુરના ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાં ગેર’કાયદે ગેસ રીફિલિંગ કરતાં ઈસમની GIDC પોલીસે કરી અટકાયત…
GIDC પોલીસે ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને સારંગપુરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…