અરવિંદ કેજરીવાલ 39 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, કહ્યું બધાએ સાથે મળીને સરમુખત્યારશાહીથી દેશને બચાવવાનો છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે (10 મે) સાંજે 6.55 વાગ્યે 39 દિવસ પછી તિહાર જેલમાંથી બહાર આવ્યા.