Connect Gujarat

You Searched For "Donate"

અમર થવું હોય તો અંગદાન કરો..! મરતા મરતા પણ ભરૂચ-વાલિયાના મોતીપરાનો યુવક 8 લોકોને જીવાડતો ગયો...

24 Nov 2023 4:00 PM GMT
જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર થયું અંગદાનવાલિયાના મોતીપરા ગામનો યુવાન થયો હતો બ્રેઇન ડેડકિડની, ફેંફસા, હ્રદય અને લીવરનું કરવામાં આવ્યું...

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ : એલોન મસ્કે મદદનો હાથ લંબાવ્યો, Xની જાહેરાતની આવક ઇઝરાયેલ-ગાઝાની હોસ્પિટલોને દાન કરશે..!

22 Nov 2023 6:39 AM GMT
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઉદ્યોગપતિ અને એક્સના માલિક ઈલોન મસ્ક પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.

મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી 1.51 કરોડનું દાન અર્પણ કર્યું

18 Feb 2023 2:22 PM GMT
મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશ અંબાણી...

ઓર્ગન ડોનર સિટી “સુરત” : બ્રેઈનડેડ સ્વજનના લીવર, 2 કિડની, 2 હાથના અંગદાન થકી પાટીલ પરિવારનો સેવાયજ્ઞ

11 Feb 2023 6:28 AM GMT
અંગદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા સુરત શહેરે ફરી એકવાર અંગદાન કરીને માનવતાની અનેરી મહેક પ્રસરાવી છે.

"સેવાકાર્ય" : ભરૂચમાં 75 વર્ષીય વૃદ્ધનું નિધન થતાં પરિવારજનોએ લીધો દેહદાન કરવાનો નિર્ણય...

31 Oct 2022 7:39 AM GMT
આજરોજ ભરૂચ શહેર માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, ભરૂચ શહેરમાં માત્ર 15 જ દિવસમાં ફરી એકવાર દેહદાન થઈ રહ્યું છે.

અદાણી ગ્રુપ દ્વારા દાન પુણ્ય, અધધ આટલા કરોડ જેટલી જંગી રકમ કરશે દાન..

24 Jun 2022 5:52 AM GMT
ગૌતમ અદાણીના 60 માં જન્મદિવસ અને પિતા શાંતિલાલ અદાણી ની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા માટે રૂ. 60,000 કરોડ જેટલી જંગી રકમ...

ભરૂચ: આરોગ્ય વિભાગને અર્પણ કરાય રૂ.18 લાખની કિંમતની એમ્બ્યુલન્સ

9 May 2022 10:37 AM GMT
ભરૂચ જિલ્લાના છેવાડાના ગામમાં વસતા લોકોને આરોગ્યની સેવાઓ મળતી રહે તે માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે

ભરૂચ : HIV થી પીડીત બાળકો ધખાવશે શિક્ષણની જયોત, અભ્યાસ માટે અપાઇ શૈક્ષણિક કીટ

24 Dec 2021 11:36 AM GMT
ભરૂચમાં એચઆઇવીથી પીડીત બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે રીલાયન્સ કંપની તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રોટરી કલબના હોલ ખાતે યોજવામાં આવ્યો

પિતૃ પક્ષમાં કરો આ વસ્તુઓનું દાન, મળશે પિતૃ દોષમાંથી મુક્તિ

21 Sep 2021 3:48 AM GMT
હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષને ખૂબ જ પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન, આપણા પૂર્વજો યમલોકથી પૃથ્વી પર આવે છે

ગુજરાતનું "ગૌરવ" : ચીનમાં મેળવેલું તબીબી જ્ઞાન ભાવનગરના તબીબ પોતાની માતૃભૂમિને અર્પણ કરશે

6 July 2021 3:49 AM GMT
સામાન્ય રીતે કોઇપણ પ્રકારની મેડિકલની પરીક્ષા પાસ કરવી અઘરી હોય છે અને તેમાંય જો તે પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાની હોય તો તેને પાસ કરવી પણ વધુ અઘરી થઇ જાય...

ભરૂચ : અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સ્પેશ્યલ કોવિડ-19 હોસ્પિટલને 1 હજાર પી.પી.ઇ. કિટ અર્પણ કરાઇ

25 April 2020 1:38 PM GMT
હાલ ચાલી રહેલ કોરોના મહામારીના પગલેભરૂચ જિલ્લાના અંકલેશ્વરની લુપિન લિમિટેડ કંપની દ્વારા સ્પેશલ કોવિડ-19 હોસ્પિટલને 1 હજાર જેટલી પી.પી.ઇ.કિટનું...