🔴 Breaking
15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!

Tag: <span>earthquake</span>

રશિયામાં ભૂકંપ બાદ એલર્ટ: જાપાનમાં તબાહી મચાવી શકે છે સુનામી, 9 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ

Jul 30, 2025 1 min read

રશિયામા શક્તિશાળી ભૂકંપ પછી, જાપાનમા સમુદ્રમા મજબૂત સુનામીના મોજા જોવા મળ્યા છે. યોકોહામામા સાયરન વાગ્યા છે. જાપાને ફુકુશિમા…

ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપ, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ધરતી ધ્રુજી

Jul 19, 2025 1 min read

જ્યારે પૃથ્વીની સપાટી નીચે આવેલી ટેક્ટોનિક પ્લેટો અથડાય છે અથવા અલગ થાય છે ત્યારે ભૂકંપ આવે છે પૃથ્વીનો…

ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા

Jun 28, 2025 1 min read

નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ શનિવારે (ભારતીય સમય) સવારે 04:37…

ઈઝરાયલે સામે યુદ્ધ વચ્ચે મધ્ય ઈરાનમાં 5.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોમાં ડર ફેલાયો

Jun 21, 2025 1 min read

સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી 36…

દિલ્હી: મોડી રાત્રે ધરતીને હચમચાવી નાખનારા ભૂકંપના આંચકા, જમીનની અંદર માત્ર 5 કિલોમીટર દૂર હડકંપ મચી ગયો, જાણો કેટલી તીવ્રતા હતી

Jun 8, 2025 1 min read

(NCS) અનુસાર, રાત્રે 1:27:01 વાગ્યે દિલ્હીમાં ભૂકંપના આંચકા આવ્યા છે. આ ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ: 28.53 ઉત્તર, રેખાંશ: 77.32 પૂર્વ હતું. દેશ…

ઇન્ડોનેશિયામાં મધ્યરાત્રિએ ધરતી ધ્રુજી, જોરદાર ભૂકંપથી લોકો ગભરાયા

May 18, 2025 1 min read

રવિવારે વહેલી સવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ NCSએ…

ભારતના બે પાડોશી દેશની ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી

May 16, 2025 1 min read

ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. હાલ બંને દેશોમાંથી કોઈ…

ભૂકંપથી પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર હચમચ્યો, ઇજિપ્ત અને તુર્કીથી લઈ ઇઝરાયલ સુધી હલચલ

May 14, 2025 1 min read

૧૪ કિલોમીટરની ઊંડાઈએ આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તે મધ્ય ઇઝરાયલ, ઇજિપ્ત, લિબિયા, તુર્કી અને સમગ્ર…

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા, એક અઠવાડિયામાં ત્રીજી વખત ધરતી ધ્રુજી

May 5, 2025 1 min read

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા ખૈબર-પખ્તુનખ્વાની આસપાસ અનુભવાયા…