ભરૂચ : આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા ‘રાઉન્ડ-ધી-ક્લોક’ 24 કલાક ચોમાસુ કંટ્રોલરૂમ કાર્યરત કરાયા…
આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદ દરમ્યાન આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા ‘રાઉન્ડ-ધી-ક્લોક’ 24…
