🔴 Breaking
સુરત : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સોશિયલ મીડિયામાં અપમાન બદલ સિમરન પટેલની ધરપકડફ્રાન્સમાં વિદ્યાર્થીઓએ મચાવ્યું તાંડવ,શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે હજારો હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાસુરત: પાંડેસરા જીઆઇડીસીમાં રવિવારની રજા મુદ્દે વિવાદ, લક્ષ્મીપતિ યુનિટ-2ના 200થી વધુ કારીગરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુંઅંકલેશ્વર: ONGC કોલોની ખાતે ભારતીય મઝદૂર સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું, હોદ્દેદારોની વરણીઅંકલેશ્વર: દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરથી SMCએ રૂ.1.43 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, કન્ટેનર ચાલકની ધરપકડનર્મદા : આમલેથા ગામ ખેતરે જતા ખેડૂત પર દીપડાનો હુમલો,ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળભાવનગર :  મનપાના જળ સંચયના કામમાં ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ,ગ્રાઉન્ડ રિચાર્જિંગ સ્ટ્રકચર માત્ર કાગળ પર બન્યાનો દાવોઅંકલેશ્વર: GIDCની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી અંતર્ગત 150 વૃક્ષોનું વાવેતર,ભવિષ્યમાં સ્મશાન ભુમીનું કરાશે નિર્માણસુરત : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સોશિયલ મીડિયામાં અપમાન બદલ સિમરન પટેલની ધરપકડફ્રાન્સમાં વિદ્યાર્થીઓએ મચાવ્યું તાંડવ,શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે હજારો હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાસુરત: પાંડેસરા જીઆઇડીસીમાં રવિવારની રજા મુદ્દે વિવાદ, લક્ષ્મીપતિ યુનિટ-2ના 200થી વધુ કારીગરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુંઅંકલેશ્વર: ONGC કોલોની ખાતે ભારતીય મઝદૂર સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું, હોદ્દેદારોની વરણીઅંકલેશ્વર: દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરથી SMCએ રૂ.1.43 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, કન્ટેનર ચાલકની ધરપકડનર્મદા : આમલેથા ગામ ખેતરે જતા ખેડૂત પર દીપડાનો હુમલો,ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળભાવનગર :  મનપાના જળ સંચયના કામમાં ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ,ગ્રાઉન્ડ રિચાર્જિંગ સ્ટ્રકચર માત્ર કાગળ પર બન્યાનો દાવોઅંકલેશ્વર: GIDCની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી અંતર્ગત 150 વૃક્ષોનું વાવેતર,ભવિષ્યમાં સ્મશાન ભુમીનું કરાશે નિર્માણ

Tag: <span>fire broke out</span>

વલસાડ: વાપીમાં રિક્ટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગથી નાસભાગ મચી

Nov 7, 2024 1 min read

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.અને ત્રણ કામદારો ઘાયલ…

સુરતમાં વધુ એક દર્દનાક આગની ઘટના, ગૂંગળાઈ જવાથી બે યુવતીઓનાં મોત

Nov 7, 2024 1 min read

સુરત શહેરમાં ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની હતી.જેમાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી. ગુજરાત…

જૂનાગઢ: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખા ઉડતા કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ

Nov 1, 2024 1 min read

જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા…

સુરત: તહેવારો દરમ્યાન આગ લાગવાના 90 બનાવ,દિવાળીની રાત્રે જ ફાયર વિભાગને આગના 33 કોલ મળ્યા

Nov 1, 2024 1 min read

પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો દરમિયાન સુરતમાં ફાયર વિભાગના ચોપડે આગ લાગવાના 90 બનાવ નોંધાયા હતા જેના પગલે ફાયર…

વડોદરા : કારેલીબાગ ટાંકી વિસ્તારમાં સુકાયેલું વૃક્ષ ભડકે બળ્યું, ફટાકડાનું તણખલું પડતાં આગ લાગી હોવાનું અનુમાન..!

Oct 31, 2024 1 min read

વડોદરા શહેરના કારેલીબાગ ટાંકી વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘટાદાર વૃક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા…

સુરત : પાંડેસરા વિસ્તારના કોચિંગ ક્લાસમાં આગ ફાટી નીકળતા દોડધામ, વેકેશન હોવાથી મોટી જાનહાનિ ટળી…

Oct 30, 2024 1 min read

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઈન્ટ નજીક આવેલ કોચિંગ ક્લાસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી…

વડોદરા: મંજુસરમાં ડમ્પર વીજ લાઇનને અડી જતાં લાગી આગ,ગોઝારા અકસ્માતમાં બે જીવતા ભૂંજાયા

Oct 29, 2024 1 min read

વડોદરાના સાવલી ખાતેની મંજુસર GIDCમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે…

વડોદરા: ઈલોરા પાર્કના સરકારી આવાસના એક ફ્લેટમાં આગ લાગતા દિવ્યાંગ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

Oct 24, 2024 1 min read

વડોદરાના ઈલોરા પાર્કના સરકારી આવાસના એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી, સર્જાયેલી ઘટનામાં ફ્લેટમાં રહેતા દિવ્યાંગ આડેધ વયની…

ભરૂચ : આમોદ તાલુકા પંચાયત કચેરી નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના લોકોમાં દોડધામ…

Oct 24, 2024 1 min read

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત, સમાચાર