Featured ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે મકાનમાં ભીષણ આગ,9 લોકો દાઝી ગયા Feb 1, 2023 1 min read ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મકાનમાં એકાએક આગ ફાટી નિક્ળતા દોડધામ મચી જવા પામી હતી.