ગુજરાત ભરૂચ : પાલેજની એક ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગી, આગમાં લાખોનું નુકસાન Oct 30, 2021 1 min read લાગેલી ભીષણ આગમાં દુકાનમાં રહેલા સોફા સેટ તથા અન્ય વીજ વસ્તુઓ સંપૂર્ણ સળગી જવા પામી હતી.