જુનાગઢ : માંગરોળ બંદરના માછીમારોએ કર્યો માછીમારીની સિઝનનો પ્રારંભ…
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના માછીમારો દ્વારા માછીમારી સિઝન માટે પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના માછીમારો દ્વારા માછીમારી સિઝન માટે પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.
માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો