ભરૂચ: વાલિયાના જબુગામમાં જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા,રૂ.54 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
વાલિયા પોલીસે જબુગામના સ્ટેશન ફળિયામાં રહેણાંક ઘરમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૫૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા…