રોહિતના ફેને RCBની મજાક ઉડાવતા વિરાટના ફેને કરી નાખી મિત્રની હત્યા.!
તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં રોહિત શર્માના પ્રશંસકને વિરાટ અને RCB ટીમની મજાક ઉડાવવી બહરે પડી ગયું હતું.
તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં રોહિત શર્માના પ્રશંસકને વિરાટ અને RCB ટીમની મજાક ઉડાવવી બહરે પડી ગયું હતું.
કુડા ગામે માત્ર 150 રૂપિયાના ભાડાની બાકી પડતી ઉઘરાણી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી…