મહારાષ્ટ્ર: રાજયપાલ ભગત સિંહ કોશિયારીએ કહ્યું મુંબઈમાંથી ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો પૈસા બચશે જ નહીં ! શિવસેનાએ નોંધાવ્યો વિરોધ
રાજ્યપાલ કોશ્યારીના નિવેદનના વાયરલ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો
રાજ્યપાલ કોશ્યારીના નિવેદનના વાયરલ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો