ભરૂચ: વાગરાના આ ગામમાં પરિણીતાનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો,જુઓ શું છે કારણ
ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુલાકાત લીધી…
બાવા રેહાન દરગાહ નજીક જમીનમાં ખોદકામ દરમ્યાન કબર મળી આવતા લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.
ભરૂચમાં આવેલાં ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે શરૂ થયેલાં હેરીટેઝ વોક પ્રોજેકટનું બાળમરણ થઇ ગયું છે