Featured GST અને વેટથી ગુજરાતને વિક્રમજનક આવક પ્રાપ્ત થઈ છે, GSTના અમલીકરણ બાદ ગુજરાતમાં આવક વધી Feb 1, 2024 1 min read GST હેઠળ રાજ્યની જાન્યુઆરી-2024માં રૂપિયા 5861 કરોડ રૂપિયાની આવક ભેગી કરી છે.