🔴 Breaking
PM મોદી સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિનને મળ્યા, વેપાર-રોકાણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા…સુરત : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સોશિયલ મીડિયામાં અપમાન બદલ સિમરન પટેલની ધરપકડનર્મદા : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી SOU’ની મુલાકાત લઈ નેશનલ હાઇવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં સહભાગી થયા… સુરત : ‘ભાડા વિધેયક બિલ 2026’નો જબરજસ્ત વિરોધ, વકીલો રસ્તા પર ઉતર્યા, કોર્ટ કામગીરી ઠપઅમદાવાદ : એપરલ પાર્કથી મણિનગર-LG હોસ્પિટલ માટે AMTSના 2 ફીડર રૂટ શરૂ, મુસાફરો અને દર્દીઓને મોટી રાહતવલસાડ : મહેસૂલ કર્મચારીઓનો હલ્લાબોલ,250થી વધુ કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતરતા કામગીરી ઠપભરૂચ: ઝઘડિયાના સંજાલી ગામે બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો, વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરુંઅંકલેશ્વર: પાનોલી GIDCમાં કંપનીમાં ભીષણ આગ,મોડી રાતે લાગે આગ પર કાબુ મેળવ્યોPM મોદી સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિનને મળ્યા, વેપાર-રોકાણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા…સુરત : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સોશિયલ મીડિયામાં અપમાન બદલ સિમરન પટેલની ધરપકડનર્મદા : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી SOU’ની મુલાકાત લઈ નેશનલ હાઇવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં સહભાગી થયા… સુરત : ‘ભાડા વિધેયક બિલ 2026’નો જબરજસ્ત વિરોધ, વકીલો રસ્તા પર ઉતર્યા, કોર્ટ કામગીરી ઠપઅમદાવાદ : એપરલ પાર્કથી મણિનગર-LG હોસ્પિટલ માટે AMTSના 2 ફીડર રૂટ શરૂ, મુસાફરો અને દર્દીઓને મોટી રાહતવલસાડ : મહેસૂલ કર્મચારીઓનો હલ્લાબોલ,250થી વધુ કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતરતા કામગીરી ઠપભરૂચ: ઝઘડિયાના સંજાલી ગામે બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો, વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરુંઅંકલેશ્વર: પાનોલી GIDCમાં કંપનીમાં ભીષણ આગ,મોડી રાતે લાગે આગ પર કાબુ મેળવ્યો

Tag: <span>Gujarat Tauktae Cyclone Effect</span>

ગીર-સોમનાથ : તાઉતે વાવાઝોડા બાદ તાલાલા માર્કેટ યાર્ડમાં ફરીથી કેસર કેરીની માંગ વધતા ખેડૂતોમાં આનંદ

Jun 4, 2021 1 min read

તાઉતે વાવાઝોડામાં સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું હતું અને ખાસ કરીને કેરીને નુક્સાની થતાં…

અમરેલી : હિમખીમડીપરાના સરપંચ અને ગ્રામજનો વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ

Jun 1, 2021 1 min read

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરા ગામે સ્થાનિકો અને ગામના સરપંચ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તાઉતે વાવાઝોડા બાદ કરવામાં…

અમરેલી : તાઉતે વાવાઝોડાની તબાહી બાદ પણ ફરક્યું નથી તંત્ર, જુઓ પછી ઉંચેયા ગામના સરપંચે શું કર્યું..!

May 29, 2021 1 min read

તાઉતે વાવાઝોડાની તબાહી બાદ અમરેલી જિલ્લાના વીજળી વિહોણા કેટલાક ગામોની મુલાકાતે વહીવટી તંત્ર પહોચી શક્યું નથી, ત્યારે રાજુલા…

ભાવનગર : “સાથી હાથ બઢાના… એક અકેલા થક જાયે તો મીલકર બોજ ઉઠાના” ગીતને સાર્થક કરતા ઝરિયા ગામના નાગરિકો

May 28, 2021 1 min read

તાઉ-તે વાવાઝોડાને પગલે ભારે પવન અને ઝાડ પડી જવાને કારણે ભાવનગર શહેર સાથે જિલ્લાના ગામોમાં પણ વીજ પુરવઠાને…

ભાવનગર : તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકને નુકશાન, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ લીધી મુલાકાત

May 28, 2021 1 min read

સમગ્ર રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાના કારણે કૃષિ પાકોને ખાસ કરીને બાગાયતી પાકોને મોટા પાયે નુકશાન થયું છે, ત્યારે ભાવનગર…

અમદાવાદ: વાવાઝોડા બાદ 9900 ગામોમાં વીજ પુરવઠો પુન: કાર્યરત, 450 ગામોમાં હજુ અંધારપટ

May 27, 2021 1 min read

રાજ્યમાં વાવાઝોડા બાદ પ્રથમ વાર કેબિનેટની બેઠક મળી હતી જેમાં વાવાઝોડાના કારણે રાજયમાં થયેલ નુકશાન બાબતે ચર્ચા કરવામાં…

અમદાવાદ: વાવાઝોડાથી ધરાશાયી થયેલ વીજ પોલ તંત્રએ ઊભા કરવાની દરકાર ન લીધી તો ગ્રામજનોએ શું કર્યું, જુઓ

May 26, 2021 1 min read

તાઉતે વાવઝોડાથી અમદાવાદના ધોલેરામાં ધરાશાયી થયેલ વીજ પોલને ઊભા કરવાનું કામ જાતે જ ગામના યુવાનોએ શરૂ કર્યું છે.…

ભાવનગર : ઉર્જા મંત્રીની પ્રત્યક્ષ મુલાકાતથી વીજ કંપનીનું કાર્ય ઉર્જાવાન બન્યું, 566 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થયો

May 25, 2021 1 min read

ભાવનગર જિલ્લામાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે તાઉ’ તે વાવાઝોડાના કારણે થયેલી નુકશાનીનો ચિતાર મેળવવા સહિત વીજ વ્યવસ્થાની સમીક્ષા…

જામનગર : તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાદ્ય સામગ્રીની સહાય કરાઇ

May 25, 2021 1 min read

કોરોના અને તૌકતે વાવાઝોડાના પગલે જામનગર શહેરમાંથી અસરગ્રસ્તો સુધી અનેક સામાજિક સેવાકીય સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય સહાય પહોચાડવામાં…

ભાવનગર : વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાહત સામગ્રી અર્પણ, જિલ્લા કલેક્ટરે વાનને પ્રસ્થાન કરાવ્યું

May 25, 2021 1 min read

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની જિલ્લા શાખા દ્વારા રાહત સામગ્રીની વાનને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે કલેક્ટર કચેરી ખાતેથી…