🔴 Breaking
મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…

Tag: <span>Gujarat</span>

નર્મદા : શર્મિલાબેન પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા આત્મનિર્ભર,પતિના અવસાન બાદ જાતે ટ્રેક્ટર ચલાવી ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી

Feb 10, 2026 1 min read

મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.12વર્ષ પહેલાં પતિના અવસાન બાદ આર્થિક તંગી સામે ઝૂકવાને બદલે તેમણે હિંમત દાખવી અને…

અમદાવાદ : પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.૦ હેઠળ સિસ્ટમ અપગ્રેડ થતા પ્રોસેસિંગમાં આવી ઝડપ,અરજદારોને એપોઈન્ટમેન્ટના ધક્કામાંથી મુક્તિ મળી

Feb 10, 2026 1 min read

અમદાવાદીઓ માટે રિજનલ પાસપોર્ટ ઓફિસે માનવીય અભિગમ અપનાવી, દરરોજ 100 વધારાની એપોઈન્ટમેન્ટ્સ સાથે સીધી પૂછપરછના દ્વાર ખોલ્યા છે. સમાચાર

વડોદરા : સમા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો, રૂ. 74 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

Feb 9, 2026 1 min read

વડોદરા શહેરમાં થયેલી 4 જેટલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી રૂ. 74 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની…

સુરત : ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂ’માંથી વાઘની જોડી ભેટ મળતા સરથાણા નેચર પાર્કની રોનકમાં વધારો…

Feb 9, 2026 1 min read

ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ…

જૂનાગઢ : ભવનાથમાં “મીની કુંભ” મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓને આખરી ઓપ, પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું…

Feb 9, 2026 1 min read

હર હર મહાદેવ’ના નાદ સાથે જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી…

ગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ 23 દિવસે વતન પહોંચ્યો, આખું ગામ શોકમગ્ન

Feb 8, 2026 1 min read

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું,ત્યારે 23 દિવસે મૃતક ભગાભાઇ બાંભણીયાનો…

સુરત : વાલક પાટીયાની કરૂણેશ હોમ્સમાં બાળક પર ચારથી પાંચ શ્વાનનો હુમલો,ગંભીર ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ

Feb 5, 2026 1 min read

સુરત શહેરમાં વાલક પાટીયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે…

સુરત : ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર પોલીસના દરોડા, રૂ. 2.92 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સની ધરપકડ

Jan 7, 2026 1 min read

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર SOG પોલીસે દરોડા પાડી 3 શખ્સોની ધરપકડ…

ગાંધીનગર : કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આર્થિક પરિવર્તન લાવતો મહોત્સવ “ઉતરાયણ”

Jan 7, 2026 1 min read

ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.…

ગાંધીનગર : ટાઈફૉઈડ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક મળી, વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારવા પર ભાર મુક્યો…

Jan 7, 2026 1 min read

ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર