🔴 Breaking
વલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…અંકલેશ્વર : GIDCના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપોને રદિયો આપતુ ઉદ્યોગ મંડળઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતાવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…અંકલેશ્વર : GIDCના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપોને રદિયો આપતુ ઉદ્યોગ મંડળઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા

Tag: <span>Gujarati News</span>

ભરૂચ: અંકલેશ્વરની યુવા કલાકારના અંગ્રેજી ભાષામાં 2 કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયા

Oct 12, 2021 1 min read

પીંછી અને શબ્દો ના સુભગ સમન્વય થકી અંક્લેશ્વર જીઆઇડીસીની યુવા કલાકાર નમિતા પંચાલે પોતાની કલાને બે પુસ્તકો સ્વરૂપે…

નવસારી : કુકેરી ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ..

Oct 12, 2021 1 min read

ચીખલી તાલુકાના કુકેરી ગામે શિકારની લાલચમાં છેલ્લા ઘણા દિવસોથી ખુંખાર દીપડાના આંટાફેરા વધી ગયા હતા

અમદાવાદ: નવા પાઠ્યપુસ્તકો અને નવા અભ્યાસક્રમ અંતર્ગત GCERT બેઠક મળી

Oct 12, 2021 1 min read

નવા પાઠ્યપુસ્તકો અને નવા અભ્યાસક્રમ અંતર્ગત GCERT ગાંધીનગર ખાતે નિયામક ટી.એસ.જોષી સાથે બેઠક યોજવામાં આવી હતી.ધોરણ એકથી બાળકો…

ભરૂચ : ભોલાવ, ઉમરાજ અને નંદેલાવમાં કચરાના નિકાલની સમસ્યા, જુઓ સરપંચોએ શું આપી ધમકી

Oct 11, 2021 1 min read

ભોલાવ, ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતોના સરપંચોએ કચરો ભરેલી ગાડીઓ કલેકટર કચેરી ખાતે લઇ જવાની ચીમકી આપી છે

ભરૂચ: વીજ વપરાશ 16% વધી જવાથી વીજ સંકટ જુઓ AIPEFના જોઇન્ટ સેક્રેટરી એ.આર.પ્રજાપતિએ શું કહ્યું

Oct 11, 2021 1 min read

સમગ્ર વિશ્વમાં વીજળીની માંગ ઉઠી છે તેને લઈને વૈશ્વિક સ્તરે વીજળીની મહાસમસ્યા ઉદ્ભવી છે વિવિધ રાજ્યોમાં હાલ વીજકાપ…

નવસારી : પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોટબુક-કંપાસનો અભાવ, વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ.

Oct 11, 2021 1 min read

આજનું બાળક એ આવતી કાલનું ભાવિ છે, અને શિક્ષણની સ્થિતિ દેશના વિકાસની દિશા નક્કી કરતું હોય છે, ત્યારે…

પંચમહાલ : પોલીસ ભરતીને અનુલક્ષીને ઉમરપુર-નાંદરવા ગામે પ્રેક્ટિસ ગ્રાઉન્ડનો પ્રારંભ કરાયો.

Oct 11, 2021 1 min read

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર અને નાંદરવા ખાતે પોલીસ ભરતીને અનુલક્ષીને યુવક-યુવતીઓ માટે પ્રેક્ટિસ ગ્રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો…

અમદાવાદ: તહેવારોને ધ્યાને લઈ એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરાય :આપ કે દ્વાર યોજના”, વાંચો શું મળશે લાભ

Oct 11, 2021 1 min read

રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપ…