અમદાવાદ : હથિયારના લાયસન્સ અને વેંચાણનો ATSએ પર્દાફાશ કર્યો, ઉત્તરપ્રદેશના ઇટામાંથી 7 આરોપીની ધરપકડ કરી
ગુજરાત ATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
