ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધ : ઈઝરાયલી એરફોર્સના હવાઈ હુમલામાં હમાસના નાણામંત્રી અબુ શમાલા ઠાર…
પેલેસ્ટાઈનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ આતંકવાદી સંગઠન હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કરી દીધા છે.