શું આવતીકાલે આવશે સોખડા હરિધામ વિવાદનો અંત ? બને પક્ષ વચ્ચે થશે બેઠક
સોખડા હરિધામ વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે.
સોખડા હરિધામ વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે.
સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થા હરિધામ ના ગાદીપતિ માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા…