નવસારી: મંદિર તોડવા મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, પ્રભારી રઘુ શર્માએ યોજી પ્રેસ કોન્ફરન્સ
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
રઘુ શર્માના પરપ્રાંતિયો અંગેના નિવેદનને લઈ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સી.આર.પાટિલે ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું