નવસારી : નગરપાલિકાની “મધુર જળ યોજના” અધૂરી, પીવાના મીઠા પાણીથી લોકો વંચિત…
પાલિકા હદમાં પાણી અંગે સ્થાનિકોમાં કકળાટ યથાવત, રાજ્ય સરકારની મધુર જળ યોજનાનું કામ ખોરંભે ચઢ્યું
પાલિકા હદમાં પાણી અંગે સ્થાનિકોમાં કકળાટ યથાવત, રાજ્ય સરકારની મધુર જળ યોજનાનું કામ ખોરંભે ચઢ્યું
શહેરોની ગીચ વસ્તીમાંથી નીકળતું સુએઝનું પાણી ગંદકીમાં સતત વધારો કરી રહ્યું છે